Windows XP કે Windows 7 ઓપરેટીંગ સિસ્ટમ ઇંસ્ટોલ



           શું તમારે તમારા પીસી/લેપટોપ ને ફોર્મેટ કરવાનું છે? 
તેમાં Windows  XP  કે Windows 7  ઓપરેટીંગ સિસ્ટમ 
ઇંસ્ટોલ કરવાની છે? તો તે માટેની માર્ગદર્શિકા ડાઉનલોડ 
કરો. Windows  XP  કે Windows 7  ઓપરેટીંગ સિસ્ટમ 
ઇંસ્ટોલ કરવા માટે સૌ પ્રથમ તેની ફોર્મેટની સીડી લો, 
ફોર્મેટની સીડી તમારા પીસી/લેપટોપમાં ઇન્સર્ટ કરો.
 ત્યાર બાદ માર્ગદર્શિકામાં બતાવ્યા પ્રમાણેના સ્ટેપ મુજબની 
કમાંડ આપતા જાઓ, આમ તમે તમારા પીસી/લેપટોપમાં 
Windows  XP  કે Windows  ઓપરેટીંગ સિસ્ટમ ઇંસ્ટોલ 
કરી શકસો. 

    Windows  XP  ઓપરેટીંગ સિસ્ટમ ઇંસ્ટોલ માર્ગદર્શિકા
ડાઉનલોડ. 

    Windows 7  ઓપરેટીંગ સિસ્ટમ ઇંસ્ટોલ માર્ગદર્શિકા
ડાઉનલોડ.


CCC પરીક્ષાની તૈયારી


શું...!  આપની  CCC  પરીક્ષા  આપવાની બાકી  છે?


મિત્રો.....      
                 આપના માટે CCC પરીક્ષાની તૈયારી કરવા માટે
               અરજી ફોર્મ, નમૂનાના પ્રશ્ર્નપત્રો, જવાબ  સાથેના 
               પ્રશ્ર્નપત્રો અને કોમ્પ્યુટર બુક.  પી.ડી.એફ. ફોર્મેન્ટમાં
               સંકલન કરી અને અત્રે મુકેલ છે.   તો ચોક્કસ વાંચો તથા ડાઉનલોડ કરો.
વાંચો તથા ડાઉનલોડ કરશો.

»   CCC_Registration_Form
»  CCC_Model Paper.PDF 
»  CCC-BAOU_Paper_01,02,03.pdf 
»  Computer Book

CCC_ઓન લાઈન પ્રેકટીસ  કરવા,                »અહીં ક્લિક કરો »

1.  Paper_1
2.  Paper_2
3.  Paper_3
4.  Paper_4
5.  Paper_5
6.  Paper_6
7.  Paper_7
8.  Paper_8
9.  Paper_9
10.  Paper_10
11.  Paper_11
12.  Paper_12
13.  Paper_13
14.  Paper_14
15.  Paper_15

16.  Paper_16

કચ્છ ના શિક્ષકો માટે... સર્વિસબુક ડાઉનલોડ


  કચ્છ જિલ્લા પંચાયતની જિલ્લા પ્રાથમિક શિક્ષણ શાખાની  
કચ્છ ના શિક્ષકો માટેની આ વેબસાડટ પરથી  કચ્છ જિલ્લા ના શિક્ષકો  
તેમની પોતાની સર્વિસબુક ડાઉનલોડ કરી શકે છે.

સર્વિસબુક 
Downlod
Click Hear 


T.L.M. બનાવવા



                                                                                                                                   T.L.M.

બાળમેળો - 2013


બાળમેળો - 2013 

            અમારી શ્રી મોટાથરાવડા પ્રાથમિક શાળામાં તા-13/03/2013 ના રોજ વર્ષ - 2012/13 નો બાળમેળો યોજાયો. 

           દર વર્ષની જેમ આ વર્ષે પણ બાળમેળાની ઉજવણી કરવામાં આવી હતી.બાળમેળોમાં શાળાના બાળકોએ પોતાની અંદર પડેલી આંતરીક અને કોઠાસૂઝ થી તથા શિક્ષકશ્રીઓના માર્ગદર્શન હેઠળ વિવિધ પ્રવૃતિઓમાં સુંદર મજાના તોરણ,ઝૂંમર,ચિત્રો,રંગોળી વગેરે 
બનાવ્યા.
              બાળમેળાથી શાળાના બાળકોમાં પડેલ સુશુપ્ત શક્તિઓ ઉજાગર થાય છે. બાળમેળાની પ્રવૃતિઓથી બાળકોની જિજ્ઞાસાવૃતિનો વિકાસ થાય છે. બાળકોને કાંઇક નવું કરવું ને એકબીજાને માનભેર કહેવું કે જો મેં આ નવું બનાવ્યું.તેવો ભાવ પ્રગટ થાય છે.







અમારી શ્રી મોટાથરાવડા પ્રાથમિક શાળા વિશે



શ્રી મોટા થરાવડા પં. પ્રાથમિક શાળા.


*  શાળાનો લોગો  *



શ્રી મોટા થરાવડા પં. પ્રાથમિક શાળા.
તાલુકો ભુજ, જિલ્લો કચ્છ

શાળાની સ્થાપના તારીખछ:- 20/11/1976

અમારી શાળામાં ચાલતા ધોરણ :- 1 થી 5,
 શાળાની રજીસ્ટર સંખ્યા :- ૭૨,
ઓરડાની સંખ્યા :-5,
  કામ કરતા શિક્ષકો :- ૩

   અમારો શાળા પરીવાર   


શ્રી મોટા થરાવડા પં. પ્રાથમિક શાળા,
તાલુકો :- ભુજ,  જિલ્લો :-  કચ્છ.

અમારી શાળામાં ચાલતા ધોરણ:- 1 થી 5,  શાળાની રજીસ્ટર સંખ્યા:- ૭૨,
ઓરડાની સંખ્યા:-  5,  કામ કરતા શિક્ષકો:- 3,

શ્રી રામજી કે. ગોયલ.
H.M. (Mota tharavda school)
અભ્યાસ :- S.S.C. P.T.C.
જન્મ તારીખ :- 15/09/1980
ખાતામાં દાખલ તારીખ :- 08/07/1999
આ શાળામાં દાખલ તારીખ :- 30/11/2004
વતન 
ગામ :- મોટા બંદરા,
તાલુકો :- ભુજ,
 જિલ્લો :- કચ્છ.


શ્રી કિરણ ટી. ચૌધરી.
મ.શિ. (Mota tharavda school)
અભ્યાસ :- B.A.  BPED.
જન્મ તારીખ :- 09/05/1980
ખાતામાં દાખલ તારીખ :- 01/12/2004
આ શાળામાં દાખલ તારીખ :- 28/04/2010
વતન 
ગામ :- ખેરાલુ,
તાલુકો :- ખેરાલુ,
 જિલ્લો :- મહેસાણા.



શ્રી પ્રકાશ બી. વળાગોટ.

મ.શિ. (Mota tharavda school)
અભ્યાસ :- B.A.  BPED.
જન્મ તારીખ :- 01/06/1981
ખાતામાં દાખલ તારીખ :- 01/12/2004
આ શાળામાં દાખલ તારીખ :- 03/08/2012
વતન 
ગામ :- ટાકરવાડા,
તાલુકો :- પાલનપુર,
 જિલ્લો :- બનાસકાંઠા.