T.L.M. બનાવવા
T.L.M.
અમારી શ્રી મોટાથરાવડા પ્રાથમિક શાળામાં T.L.M. બનાવવાની પ્રવૃતિમાં મશગુલ વિદ્યાથીઓ તેમજ શાળાના શિક્ષક મિત્રો...
T.L.M. બનાવવા જેવી વિવિઘ પ્રવૃતિઓ કરાવવાથી ના બાળકોમાં પડેલ સુશુપ્ત શક્તિઓ ઉજાગર થાય છે. પ્રવૃતિઓથી બાળકોની જિજ્ઞાસાવૃતિનો વિકાસ થાય છે. બાળકોને કાંઇક નવું કરવું ને એકબીજાને માનભેર કહેવું કે જો મેં આ નવું બનાવ્યું. તેવો ભાવ પ્રગટ થાય છે. શિક્ષકશ્રીઓના માર્ગદર્શન હેઠળ વિવિધ પ્રકરના T.L.M. શાળાના બાળકોએ બનાવ્યા તે આ ફોટોગ્રાફમાં નિહાળી શકાય છે.
અહીંયા રજૂથયેલ ફોટોગ્રાફ એ અમારી શાળાના બાળકો દ્વારા તૈયાર થતા ટી.એલ.એમ.ના છે.
જે શિક્ષકશ્રીના માર્ગદર્શન હેઠળ દરેક બાળક ટી.એલ.એમ. પ્રવૃતિમાં રસપૂર્વક કાર્ય ક રે છે. જે આ ફોટોગ્રાફમાં નિહાળી શકાય છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો