SCE ઓનલાઈન રીઝલ્ટ: પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પણ હવે પોતાનું પરિણામ ઓનલાઈન જોઈ શકશે. | ધોરણ-3
વાર્ષિક પરીક્ષા પરિણામ -2021/2022 ( ધોરણ : 3 જું )
શ્રી મોટાથરાવડા પ્રાથમિક શાળા, તાલુકો: ભુજ, જિલ્લો: કચ્છ.
શ્રી મોટાથરાવડા પ્રાથમિક શાળા, તાલુકો: ભુજ, જિલ્લો: કચ્છ.
આપને જાણાવતા આનંદ થાય છે કે... આ વખતે આમારી શાળાનું વર્ષ: ૨૦૨૧/૨૦૨૨ નું પરિણામ ઓનલાઈન મુકેલ છે. શાળાના વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ ખુબજ સરળતાથી પોતાના મોબાઈલ/લેપટોપ કે કોમ્પ્યુટર પણ ઓનલાઈન જોઈ શકશે. તેમજ પોતાની માર્કશીટ(ગુણપત્રક) પણ ડાઉનલોડ કરી શકાશે.
વિદ્યાથીઓએ ઓનલાઇન પરિણામ જોવા માટે અહીંયા 2 (બે) મેથડ આપેલ છે. તેના દ્વારા વર્ષ:2021/2022નું પરિણામ ઓનલાઈન જોઈ શકાશે તેમજ માર્કશીટ પણ ડાઉનલોડ કરી શકાશે.
⇛ પરિણામ જાણવા રીત: 1
અહિયાં ગુગલ ફોર્મ આપેલ છે તેમાં તથા તેની ગુગલ ફોર્મની લીંક આપેલ છે જે ઓપન કરશો એટલે વિદ્યાર્થીએ કેટલીક વિગતો ભરવાની રહેશે. જે આ મુજબની રહેશે.
અહિયાં ગુગલ ફોર્મ આપેલ છે તેમાં તથા તેની ગુગલ ફોર્મની લીંક આપેલ છે જે ઓપન કરશો એટલે વિદ્યાર્થીએ કેટલીક વિગતો ભરવાની રહેશે. જે આ મુજબની રહેશે.
ગુગલ ફોર્મ ભરવા માટે વિદ્યાર્થીઓની કેટલીક જરૂરી માહિતી અહીંયા આ પોસ્ટમાં આપેલ છે. જે ગુગલ ફોર્મ સબમિટ કરવા માટે ઉપયોગી થશે.
ગુગલ ફોર્મ ખુલશે તેમાં આ મુજબની વિગતો ભરવી.
- ઈમેઈલ એડ્રેસ(Email Address)
- ધોરણ(STD)
- વર્ગ(Class)
- રોલ નંબર(Roll No.)
- જનરલ રજીસ્ટર નંબર(GR No.)
ફોર્મ સબમિટ કરશો એટલે આપને આપેલ ઈમેઈલ એડ્રેસ પર તમારી માર્કશીટનો મેઈલ આવશે. જેમાં તમે તમારું પરિણામ જોઈ શકશો, અને આ માર્કશીટ તમે ડાઉનલોડ પણ કરી શકાશો.
ખાસ નોંધ 👉 : ઈમેઈલ દ્વારા પરિણામ શાળા સમય દરમ્યાન જ મેળવી શકાશે.
⇛ પરિણામ જાણવા રીત (મેથડ): 2
વાર્ષિક પરીક્ષા પરિણામ - 2021/2022 PDF ફોરમેટમાં સીધુંજ ડાઉનલોડ કરો.
અહીંયા આપેલ આ કોષ્ટકમાં લાસ્ટ કોલમમાં આપેલ ડાઉનલોડ બટ્ટન પર ક્લીક કરી પરિણામ માર્કશીટ PDF ડાઉનલોડ કરી શકશો.
( વિદ્યાર્થીની કેટલીક જરૂરી વિગતો અહી નીચે કોષ્ટકમાં મુકેલ છે તે ગુગલ ફોર્મ સબમિટ કરવામાં કામ લાગશે.)
⇛ મહત્વની લીંક :
આ જાણકારી શાળાના તમામ વિદ્યાર્થીઓ / વાલી સુધી પહોંચાડશો.... આભાર 🙏
(નોંધ : વિદ્યાર્થીઓ તથા વાલી ને જણાવવાનું કે અહિયાં મુકેલ પરિણામ આપની જાણકારી માટે જ છે. જે કોઈપણ જગ્યાએ પ્રૂફ તરીકે માન્ય ગણાશે નહીં. ઓરીઝનલ માર્કશીટ માટે આપની શાળાના આચાર્ય / વર્ગ શિક્ષકશ્રી નો સંપર્ક કરવો. )
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો