SCE ઓનલાઈન રીઝલ્ટ: પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પણ હવે પોતાનું પરિણામ ઓનલાઈન જોઈ શકશે | ધોરણ-5

 SCE ઓનલાઈન રીઝલ્ટ: પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પણ હવે પોતાનું પરિણામ ઓનલાઈન જોઈ શકશે | ધોરણ-5

SCE ઓનલાઈન રીઝલ્ટ


વાર્ષિક પરીક્ષા પરિણામ -2021/2022 ( ધોરણ : 5 મું )
શ્રી મોટાથરાવડા પ્રાથમિક શાળા, તાલુકો: ભુજ, જિલ્લો: કચ્છ.

શ્રી મોટાથરાવડા પ્રાથમિક શાળા, તાલુકો: ભુજ, જિલ્લો: કચ્છ.
આપને જાણાવતા આનંદ થાય છે કે... આ વખતે આમારી શાળાનું  વર્ષ: ૨૦૨૧/૨૦૨૨ નું પરિણામ ઓનલાઈન મુકેલ છે. શાળાના વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ ખુબજ સરળતાથી પોતાના મોબાઈલ/લેપટોપ કે કોમ્પ્યુટર પણ ઓનલાઈન જોઈ શકશે. તેમજ પોતાની માર્કશીટ(ગુણપત્રક) પણ ડાઉનલોડ કરી શકાશે.

વિદ્યાથીઓએ ઓનલાઇન પરિણામ જોવા માટે અહીંયા 2 (બે) મેથડ આપેલ છે. તેના દ્વારા વર્ષ:2021/2022નું પરિણામ ઓનલાઈન જોઈ શકાશે તેમજ માર્કશીટ પણ ડાઉનલોડ કરી શકાશે.

⇛  પરિણામ જાણવા રીત: 1 
અહિયાં ગુગલ ફોર્મ આપેલ
 છે તેમાં તથા તેની ગુગલ ફોર્મની લીંક આપેલ છે જે ઓપન કરશો એટલે વિદ્યાર્થીએ કેટલીક વિગતો ભરવાની રહેશે. જે આ મુજબની રહેશે.

ગુગલ ફોર્મ ભરવા માટે વિદ્યાર્થીઓની કેટલીક જરૂરી માહિતી અહીંયા આ પોસ્ટમાં આપેલ છે. જે ગુગલ ફોર્મ સબમિટ કરવા માટે ઉપયોગી થશે.


ગુગલ ફોર્મ ખુલશે તેમાં આ મુજબની વિગતો ભરવી. 
  • ઈમેઈલ એડ્રેસ(Email Address)
  • ધોરણ(STD)
  • વર્ગ(Class)
  • રોલ નંબર(Roll No.)
  • જનરલ રજીસ્ટર નંબર(GR No.)
⇛  ગુગલ ફોર્મની તમામ વિગતો ચોક્કસાઈથી ભરવાની રહેશે. તમામ વિગતો જરૂરી છે. કોઈપણ વિગત બાકી રહેશે તો ફોર્મ સબમિટ થશે નહીં. સંપૂર્ણ વિગતો ફિલ(ભર્યા) પછી ગુગલ ફોર્મ સબમિટ કરવાનું રહેશે. 



ફોર્મ સબમિટ કરશો એટલે આપને આપેલ ઈમેઈલ એડ્રેસ પર તમારી માર્કશીટનો મેઈલ આવશે. જેમાં તમે તમારું પરિણામ જોઈ શકશો, અને આ માર્કશીટ તમે ડાઉનલોડ પણ કરી શકાશો. 

ખાસ નોંધ 👉 : ઈમેઈલ દ્વારા પરિણામ શાળા સમય દરમ્યાન જ મેળવી શકાશે.

SCE ઓનલાઈન રીઝલ્ટ
ધોરણ:5


⇛  પરિણામ જાણવા રીત (મેથડ): 2 
વાર્ષિક પરીક્ષા પરિણામ - 2021/2022 PDF ફોરમેટમાં સીધુંજ ડાઉનલોડ કરો. 
અહીંયા આપેલ આ કોષ્ટકમાં લાસ્ટ કોલમમાં આપેલ ડાઉનલોડ બટ્ટન પર ક્લીક કરી પરિણામ માર્કશીટ PDF ડાઉનલોડ કરી શકશો.

( વિદ્યાર્થીની કેટલીક જરૂરી વિગતો અહી નીચે કોષ્ટકમાં મુકેલ છે તે ગુગલ ફોર્મ સબમિટ કરવામાં કામ લાગશે.)


શ્રી મોટાથરાવડા પ્રાથમિક શાળા, તાલુકો:ભુજ(કચ્છ). ધોરણ:- 5
અનુક્રમ
નંબર
વર્ગ
(Class)
જન.રજી.
નંબર
વિદ્યાર્થીનું નામપરિણામગ્રેડ
પ્રગતિ પત્રક
(પરિણામ પત્રક)
ડાઉનલોડ"
1A511કકલ વસીમ ઈબ્રાહીમપાસDડાઉનલોડ
2A512કેવર સાહિલ મામદહુસેનપાસCડાઉનલોડ
3A513કેવર સાહિલ સુલેમાનપાસCડાઉનલોડ
4A514કેવર ઈમ્તિયાજ જુસાપાસBડાઉનલોડ
5A515કેવર ઈમ્તિયાજ આમદપાસCડાઉનલોડ
6A516કેવર મોસીમ હાજીપાસAડાઉનલોડ
7A517કેવર આમીન રફીકપાસCડાઉનલોડ
8A518કેવર સબીર સિધિકપાસBડાઉનલોડ
9A519પારા સબીર ગનીપાસCડાઉનલોડ
10A527કકલ સમીર સુલેમાનપાસCડાઉનલોડ
11A605ચાવડા ફારુખ હમજાપાસCડાઉનલોડ
12A520કકલ અરેના અશગરપાસAડાઉનલોડ
13A522કેવર સબનમ સલેમાનપાસBડાઉનલોડ
14A523પારા રૂકસાધ ગુલામપાસAડાઉનલોડ
15A524કકલ સામીયા સલીમપાસCડાઉનલોડ
16A525મથડા જરીના કાસમપાસCડાઉનલોડ
17A546પારા મુસ્કાન હનીફપાસCડાઉનલોડ






આ જાણકારી શાળાના તમામ વિદ્યાર્થીઓ / વાલી  સુધી પહોંચાડશો.... આભાર  🙏

(નોંધ :  વિદ્યાર્થીઓ તથા વાલી ને જણાવવાનું કે અહિયાં મુકેલ પરિણામ આપની જાણકારી માટે જ છે. જે કોઈપણ જગ્યાએ પ્રૂફ તરીકે માન્ય ગણાશે નહીં.  ઓરીઝનલ માર્કશીટ માટે આપની શાળાના આચાર્ય / વર્ગ શિક્ષકશ્રી નો સંપર્ક કરવો. )

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો