બાળમેળો - 2013
બાળમેળો - 2013
અમારી શ્રી મોટાથરાવડા પ્રાથમિક શાળામાં તા-13/03/2013 ના રોજ વર્ષ - 2012/13 નો બાળમેળો યોજાયો.
દર વર્ષની જેમ આ વર્ષે પણ બાળમેળાની ઉજવણી કરવામાં આવી હતી.બાળમેળોમાં શાળાના બાળકોએ પોતાની અંદર પડેલી આંતરીક અને કોઠાસૂઝ થી તથા શિક્ષકશ્રીઓના માર્ગદર્શન હેઠળ વિવિધ પ્રવૃતિઓમાં સુંદર મજાના તોરણ,ઝૂંમર,ચિત્રો,રંગોળી વગેરે
બનાવ્યા.
બાળમેળાથી શાળાના બાળકોમાં પડેલ સુશુપ્ત શક્તિઓ ઉજાગર થાય છે. બાળમેળાની પ્રવૃતિઓથી બાળકોની જિજ્ઞાસાવૃતિનો વિકાસ થાય છે. બાળકોને કાંઇક નવું કરવું ને એકબીજાને માનભેર કહેવું કે જો મેં આ નવું બનાવ્યું.તેવો ભાવ પ્રગટ થાય છે.
અમારી શ્રી મોટાથરાવડા પ્રાથમિક શાળા વિશે
શ્રી મોટા થરાવડા પં. પ્રાથમિક શાળા.
* શાળાનો લોગો *
શ્રી મોટા થરાવડા પં. પ્રાથમિક શાળા.
તાલુકો ભુજ, જિલ્લો કચ્છ
તાલુકો ભુજ, જિલ્લો કચ્છ
શાળાની સ્થાપના તારીખछ:- 20/11/1976
અમારી શાળામાં ચાલતા ધોરણ :- 1 થી 5,
શાળાની રજીસ્ટર સંખ્યા :- ૭૨,
ઓરડાની સંખ્યા :-5,
કામ કરતા શિક્ષકો :- ૩
• અમારો શાળા પરીવાર •
શ્રી મોટા થરાવડા પં. પ્રાથમિક શાળા,
તાલુકો :- ભુજ, જિલ્લો :- કચ્છ.
અમારી શાળામાં ચાલતા ધોરણ:- 1 થી 5, શાળાની રજીસ્ટર સંખ્યા:- ૭૨,
ઓરડાની સંખ્યા:- 5, કામ કરતા શિક્ષકો:- 3,
શ્રી રામજી કે. ગોયલ.
H.M. (Mota tharavda school)
અભ્યાસ :- S.S.C. P.T.C.
જન્મ તારીખ :- 15/09/1980
ખાતામાં દાખલ તારીખ :- 08/07/1999
આ શાળામાં દાખલ તારીખ :- 30/11/2004
•વતન •
ગામ :- મોટા બંદરા,
તાલુકો :- ભુજ,
જિલ્લો :- કચ્છ.
શ્રી કિરણ ટી. ચૌધરી.
મ.શિ. (Mota tharavda school)
અભ્યાસ :- B.A. BPED.
જન્મ તારીખ :- 09/05/1980
ખાતામાં દાખલ તારીખ :- 01/12/2004
આ શાળામાં દાખલ તારીખ :- 28/04/2010
•વતન •
ગામ :- ખેરાલુ,
તાલુકો :- ખેરાલુ,
જિલ્લો :- મહેસાણા.
શ્રી પ્રકાશ બી. વળાગોટ.
મ.શિ. (Mota tharavda school)
અભ્યાસ :- B.A. BPED.
જન્મ તારીખ :- 01/06/1981
ખાતામાં દાખલ તારીખ :- 01/12/2004
આ શાળામાં દાખલ તારીખ :- 03/08/2012
•વતન •
ગામ :- ટાકરવાડા,
તાલુકો :- પાલનપુર,
જિલ્લો :- બનાસકાંઠા.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)